How can the mind be quiet | મનને નકામા વિચારોથી કેવી રીતે દૂર રાખવું? | Sadhguru Gujarati

સદ્ગુરુ, આપણે જે નથી, તેનાથી ઓળખ જોડવાના કારણ અને પરિણામો બતાવે છે. તેઓ કહે છે કે જયારે કોઈ વ્યક્તિ એવી વસ્તુઓથી ઓળખ બનાવે છે, કે જે તે નથી જેમ કે ભૌતિક વસ્તુઓ,પરિવાર, શિક્ષણ વગેરે, ત્યારે મનનું શાંત થવું અશક્ય બની જાય છે.