માળામાં ૧૦૮ મણકા જ કેમ હોય છે?

ભારતીય સંસ્કૃતિમાં ૧૦૮ ના અંકને હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. સદગુરુ માનવ શરીર અને આપણાં સૂર્યમંડળના કેટલાક મૂળભૂત તથ્ય બતાવવાની સાથે ૧૦૮ ના અંક ની પાછળનું વિજ્ઞાન સમજાવી રહ્યા છે.
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1