ગાંજો, ભાંગ અને ચરસ - આ પ્રસાદ છે કે પાપ? | Is Smoking Weed Ok? | Sadhguru Gujarati

શું ગાંજો અને ચરસના સેવનને ભારતમાં કાયદેસર માન્યતા આપવી જોઈએ? સ્વાસ્થ્ય પર આની શું અસર થાય છે? જાણીયે સદગુરુ દ્વારા.