શું ભગવાન હોય છે? | What is God? | Sadhguru Gujarati

સદગુરુ ભગવાન અને સૃષ્ટિ વિશે વાત કરતા કહે છે કે ઘણા લોકો માને છે કે ઈશ્વર તો પવિત્ર છે, પણ એમના દ્વારા બનાવેલી સૃષ્ટિ અપવિત્ર છે. સદગુરુ કહી રહ્યા છે કે ભગવાન વિષે તમારા વિચાર માત્ર તમારા પોતાની જ વિસ્તૃત આવૃત્તિ છે. તમે સૃષ્ટિના સ્ત્રોતને કેવળ અનુભવી શકો છો, એમા વિલીન થઈ શકો છો, પણ એને ક્યારેય સમજવી નથી શકતા.
 
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1