સદ્ગુરુ જે.એસ.એસ. ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી અને યોગીક સાયન્સિસ, કોઇમ્બતુરમાં બોલે છે અને સમજાવે છે કે કેવી રીતે જ્યારે સર્જનનો સ્ત્રોત માનવીય સિસ્ટમમાં છે, ત્યારે શરીર અંદરથી ઊભી થતી કોઈ પણ સમસ્યાને ઠીક કરવા સક્ષમ છે. તેઓ તેમના પોતાના જીવનના દાખલા વિષે કહે છે જ્યારે આવું (ઘટિત) થયેલું, અને તેમણે તેમનો ફ્રેકચર થયેલો/ભાંગેલો પગ ઠીક કરેલો.