જીવનને બનાવો અચલ અને સ્થિર | How to Be More Stable? | Sadhguru Gujarati

જીવનમાં ઉલ્લાસ અને આનંદ ત્યારે જ સંભવ છે જયારે જીવનમાં પૂર્ણ સ્થિરતા હોય છે. અને પૂર્ણ સ્થિરતા ત્યારે જ આવે છે જયારે પૂર્ણ સ્પષ્ટતા હોય છે. અને જીવનમાં સ્પષ્ટતા કઈ રીતે લવાય એ સદગુરૂએ આ વીડિયોમાં ખુબ જ સુંદરતાથી જણાવ્યું છે.