સાચી સફળતા તમે કોને કહેશો?

સદગુરુ બતાવી રહ્યા છે કે સફળતા બે પ્રકારની હોય છે- પહેલી એ જેમાં દુનિયા તમને સફળ માને છે અને બીજી એ જેમાં તમે તમારી પૂર્ણ ક્ષમતા સુધી પહોચી જાઓ છો. જાણ્યે આ બંને વિષે!!!
સાચી સફળતા તમે કોને કહેશો?
 

દુનિયા બીજા થી તુલના કરીને સફળતા નક્કી કરે છે.

સદગુરૂ: દુનિયાના મતે સફળતા નો મતલબ છે કે તમે તમારા બાજુમાં દૌડી રહેલા વ્યક્તિ થી વધારે ઝડપથી દોડી રહ્યા છો. પણ મારી સફળતાની પરિભાષા આ નથી. મારા માટે સફળતા એટલે, “ શું હું મારી જાતનો સંપૂર્ણ પણે ઉપયોગ કરી શકું છું ?” હું જે છું, શું એની ક્ષમતાની સંપૂર્ણ સંભાવના ની શોધી શકું છું? આની માટે તમારે બોધ અને એક સક્રિય બુદ્ધિ ની જરૂરી હોય છે.“ 

હું મારી બુદ્ધિમતાને કેવી રીતે વિકસાવુ?” તેના વિષે ચિંતા ન કરો.  લોકો તેમના મનની ક્ષમતાને વધારવાના પ્રયત્નો કરે છે. આ તમને સામાજિક રીતે સફળ બનાવી શકે છે, હકીકત માં સફળ નહીં..અત્યારે તો તમારી ગ્રહણ શક્તિને વધારવી મહત્વનું છે.જો તમે  જીવન તોડ્યા-મરોડયા વિના એના વાસ્તવિક રૂપ માં જોઈ શકો. તો તેને સારી રીતે ચલાવવાની જરૂરી બુદ્ધિમતા તમારી પાસે છે. તમે જિંદગીને આનંદપૂર્વક અને નિશ્ચિત રૂપ થી સારી રીતે ચલાવી શકો છો.. જો તમે તેને સરખી રીતે તેને ચલાવી શકતા હોવ  તો લોકો કહશે કે તમે સફળ છો.

તમે વસ્તુઓને કેટલી સ્પષ્ટતા થી જોઈ શકો છે?

એકવાર શેરલોક હોલ્મસ અને વોટસન પર્વત પર કેમ્પીંગ  કરવા ગયા હતા. રાત પડી ગઈ અને તેઓ સુવા માટે  ગયા.મધ્યરાત્રીએ શેરલોક હોલ્મસે વોટ્સનને ઢંઢોળ્યો અને વોટસને આંખો ખોલી.

શેરલોકે પૂછ્યું , “તને દેખાય છે?”

વોટસને ઉપર જોયું અને કહ્યું,“ ચોખ્ખું આકાશ અને પુષ્કળ .”ઘણા બધા તારાઓ

શેરલોક હોલ્મેસે પૂછ્યું,”  તમારી મતે આનો શું અર્થ છે?

વોટસને જવાબ આપ્યો, તેનો અર્થ એ છે કે આવતીકાલનો દિવસ ખુશનુમા અને મજાનો રહેશે .

તમારી માટે શું  અર્થ  થાય છે?”

શેરલોકે કહ્યું, તેનો અર્થ એ છે કે ,કોઈએ  આપણો ટેન્ટ ચોરી લીધો છે.

 

મેં જીવનને જે છે તે રીતે જુઓ તો જ તમે જીવનન બધાજ પાસાને સફળતાપૂર્વક પાર કરી શકો. નહિ તો તે લપસવાની પ્રક્રિયા બની જશે.

સફળતાનો અર્થ છે કે તમે બીજા કરતા ઝડપથી ચાલી રહ્યા છો.

જો તમે બીજા કરતા ઝડપથી ચાલી રહ્યા હોવ અને તમારા વિચાર સારા હોય તો સ્પષ્ટ રીતે તમે બીજા કરતા વધુ હેરાન અને થાકેલા હશો કારણ કે તમે બદધિ જ વસ્તુઓ થી ભટકાઈ રહ્યા છો.  તમારી ડિગ્રી નહીં – જોવાની ક્ષમતા જરૂરી છે.જો, તમારે કઈક સફળતાપૂર્વક કરવું હોય તો તમારી ડિગ્રી નો કોઈ અર્થ નથી. તે તમારી આસપાસની વાસ્તવિકતાના તમારા ખ્યાલની સ્પષ્ટતા પર આધાર રાખે છે.જો તમે આજે સ્પષ્ટરીતે જોઈ શકતા હશો તો તમે કદાચ લોટરીની ટીકીટ વેચીને પૈસા  કમાઈ શકશો.જો તમે આવતીકાલને સ્પષ્ટરીતે જોઈ શકતા હશો તો તમે  થોડી  ખરીદીને રાખશો અને  આવતીકાલે વેચવા ની યોજના બનાવતા હશે. 

 

જો તમે ૫૦ વર્ષ પછી ની સ્થિતિ જોઈ શકતા હોત તો આજે તમે કદાચ કઈક અલગ કરી રહ્યા હોત.જે લોકો અસફળ થયા હતા તેઓ પણ યોગ્ય લાયકાત વાળા , બુદ્ધીશાળી અને સક્ષમ હતા. પણ તેઓ તેમની જિંદગીમાં યોગ્ય ક્ષણે ચોક્કસ બાબતનો વિચાર કરવામાં નિષ્ફળ ગયા .તમે ખોટા સમયે મિલકતનો ખોટો ટુકડો ખરીદ્યો,તમે ખોટા સમયે ખોટો વ્યવસાય શરુ કર્યો અને ખોટું કામ કરવા માટે તમે ખોટા વ્યક્તિની પસંદગી કરી. આ બધું અસફળતા છે, અને આ બધું  સફળતા પણ છે. જરૂરી નથી કે સફળ લોકો કોઈ વાત માં  અસાધારણ રીતે તેજસ્વી હોય પણ તેઓએ તેમના રીની સ્પષ્ટતા ને જાળવી રાખી. તેઓે તમે શેની વાત કરી રહ્યા છો તેને સમઝીને બતાવી દેશે કે આમથી શું સત્ય છે અને શું નહીં.

સફળતાની ની ખોજ નહીં, પોતાને ઉપર ઊઠવું પડશે.

તેથી સફળતા ની ખોજ ન કરો , બસ ક્ષમતાની ખોજ કરો જેથી પોતાને ઉચ સ્તર પર પહોચાડવાનો રસ્તો શોધી શકયે. જો તમે પુરેપુરા સક્ષમ હશો તો જ્યાં પણ જશો ત્યાં સફળ થશો. જો તમે ખૂબ જ સમર્થ હોવ અને તમેં તમારી જાતને સક્ષમતાના ચોક્કસ પાસાં સુધી વિકસાવો તો,સફળતા એ તમારા જીવનનો ધ્યેય નથી..

તમે જ્યાં કઈ પણ જશો એ તમારી પાછડ આવશે.  જો માનવજાત  ખૂબ જ ક્ષમતા અને સામર્થ્ય વાળી બને તો , સમગ્ર વિશ્વ તેની પાછડ જશે. .તમે દુનિયા પાસે જાવ તેના કરતા લોકો તમારી પાસે આવે કારણ કે ,તમે તમારી અંદર ચોક્કસ ક્ષમતા અને શક્યતાછે.You can

સંપાદક તરફથી નોટ:- ભલે તમે એક વિવાદસ્પદ પ્રશ્ન થી હેરાન થઈ રહ્યા હોવ, કે પછી નિષિદ્ધ પ્રકારના વિષય માટે મૂંઝવણ અનુભવતા હોવ કે પછી તમારી અંદર કોઈ એવો પ્રશ્ન હોય જેનો જવાબ કોઈ પણ આપવા તૈયાર ન હોય એવા પ્રશ્ન પૂછવાની આ તક છે! - unplugwithsadhguru.org

Youth and Truth Banner Image

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1