User
Login | Sign Up
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

About

Sadhguru Exclusive
ishalogo
LoginSignup
  • Volunteer
  • Donate
  • Shop
  • Sadhguru Exclusive
  • About
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

મન

Want to get a fresh perspective on મન? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

article  
જીવનમાં ખુશ કઇ રીતે રહેવું?
શું ખુશી કોઈ એવો છેતરનારો મુકામ છે જે તમારા જીવનમાં ક્યારેક ક્યારેક જ આવે છે? અહીં સદગુરુ માણસની ખુશ રહેવાની ઇચ્છાની તપાસણી કરે છે અને સમજાવે છે કે ખુશ કઈ રીતે રહી શકાય?
Jul 4, 2021
Loading...
Loading...
article  
સન્યાસીઓ કેસરી કપડાં કેમ પહેરે છે?
શું તમને ક્યારેય આ પ્રશ્ન થયો છે કે સન્યાસીઓ કેસરી કપડાં જ કેમ પહેરે છે? સદ્‍ગુરુ સમજાવે છે કે સન્યાસીઓના કપડાનો રંગ લાલ માટીથી, જે તેના પર ચોપડાયેલી છે તેના કારણે છે, તથા તેઓ આવા અભિગમ પાછળનું તાત્પર્ય સમજાવે છે.
May 13, 2021
Loading...
Loading...
article  
સદગુરુ દ્વારા ૧૦ શાંતિ સુવિચારો
શાંતિ ઘણીવાર આધ્યાત્મિક હોવાના પરિણામ તરીકે અને ક્યારેક જીવનના ઉચ્ચતમ લક્ષ્ય તરીકે પણ વર્ણવવામાં આવે છે! સદગુરુ શાંતિ વિશેના આ અવતરણોમાં આવી ગેરસમજોને વિખેરી નાખે છે.
Nov 30, 2020
Loading...
Loading...
article  
વધારે પડતું વિચારવાનું બંધ કેવી રીતે કરવું?
શું તમે તમારી જાતને અનિવાર્ય વિચારસરણીના ચક્રમાં ફસાઈ ગયેલા જોવો છો? તો જાણો સદગુરુ, મનમાં અટવાઈ રહેલા અને તેમાંથી કોઈ બહાર કેવી રીતે નીકળી શકાય અને તે વધુ સભાન કેવી રીતે થઈ શકે, તે વિષે શું કહે છે.
Aug 27, 2020
Loading...
Loading...
article  
કોરોનાવાયરસ લોકડાઉન - કંટાળાને કેવી રીતે દૂર કરવો
જ્યારે તમે ઘરે અટવાઈ જાઓ છો અને ટીવી જોવાથી અને નેટ સર્ફિંગના લીધે કંટાળો આવે ત્યારે તમે શું કરો છો? સદગુરુ કંટાળાને કેવી રીતે દૂર કરવું તે સમજાવે છે.
May 22, 2020
Loading...
Loading...
video  
How can the mind be quiet | મનને નકામા વિચારોથી કેવી રીતે દૂર રાખવું? | Sadhguru Gujarati
સદ્ગુરુ, આપણે જે નથી, તેનાથી ઓળખ જોડવાના કારણ અને પરિણામો બતાવે છે. તેઓ કહે છે કે જયારે કોઈ વ્યક્તિ એવી વસ્તુઓથી ઓળખ બનાવે છે, કે જે તે નથી જેમ કે ભૌતિક વસ્તુઓ,પરિવાર, શિક્ષણ વગેરે, ત્યારે મનનું શાંત થવું અશક્ય બની જાય છે.
Jan 8, 2020
Loading...
Loading...
Read more Sadhguru's Wisdom on મન
 
Read more articles from Isha on મન
 
Close