User
Login | Sign Up
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

About

Sadhguru Exclusive
ishalogo
LoginSignup
  • Volunteer
  • Donate
  • Shop
  • Sadhguru Exclusive
  • About
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

ક્રિયા

Want to get a fresh perspective on ક્રિયા? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

article  
નવા વર્ષનાં સંકલ્પોથી કઈંક વિશેષ : એનું સર્જન કરો જેની તમને ખરેખર પરવાહ હોય
સદ્‍ગુરુ નવા વર્ષનાં સંકલ્પો વિષે બોલે છે. જીવનને માણસોએ કરેલી સમયની ગોઠવણના આધારે જીવવાને બદલે તેઓ વ્યાપક દ્રષ્ટિકોણને જીવનનું માર્ગદર્શક બળ બનાવવાનું કહે છે.
Jan 2, 2021
Loading...
Loading...
article  
સ્વયંસેવા – પોતાની જાતનું સમર્પણ
ઘણીવાર સદગુરુએ કહ્યું છે કે ઈશા કેંદ્ર મોટાપાયે સ્વયંસેવકો દ્વારા સંચાલિત થાય છે. અહીં, સદગુરુ સ્વયંસેવાના મહત્વ અને સાર વિષે વાત કરે છે.
Dec 4, 2020
Loading...
Loading...
video  
એક માણસ જેણે રહસ્યમય મંત્રો શીખ્યા | A Man Who Learnt a Magical Secret Mantra
સદ્ગુરુ આપણને દક્ષિણ ભારતના એક માણસની રસપ્રદ વાર્તા કહે છે, જે જાદુઈ શક્તિ ઈચ્છતો હતો, તિબેટની તેની યાત્રા, અને જ્યારે તે કોઈ વૃદ્ધ સાધુને મળ્યો જેમણે એ માણસને ત્રણ રહસ્યમય મંત્રો આપ્યો હતા.
Feb 26, 2020
Loading...
Loading...
video  
મહાશિવરાત્રિ મહાઅન્નદાન - ભોજનનું પવિત્ર દાન
મહાશિવરાત્રિમાં થશે મહાઉત્સવ, આ શુભ પ્રસંગે ઇશા યોગ સેન્ટર ખાતે તમામ સાધકોને અને સ્વયંસેવકોને ભોજનનું પવિત્ર દાન અર્પણ કરો.
Feb 19, 2020
Loading...
Loading...
video  
મહાકાલેશ્વર - નરમ હૃદય વાળા ત્યાં ન જાવ | How Mahakal Propels you to Mukti
સદગુરુ શિવના એ સ્વરૂપ વિષે વાત કરે છે જેને મહાકાલ કહેવાય છે, અને એ પણ જણાવે છે કે કેવી રીતે મહાકાલેશ્વર મંદિરને પરમ મુકિતની તરફ લઈ જવા માટે એક શક્તિશાળી રૂપમાં પ્રતિષ્ઠિત કરાવ્યું હતું
Feb 18, 2020
Loading...
Loading...
article  
સ્વચ્છતા આધ્યાત્મિક વિકાસમાં કેવી રીતે મદદ કરે છે?
સ્વચ્છતા ફક્ત આપણા શારીરિક જીવનના પ્રોત્સાહન માટે જ જરૂરી નથી, તે આપણા આધ્યાત્મિક વિકાસ માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ છે કે કેવી રીતે કરચલીથી ભરેલા ગાદલાં અને આપણી આસપાસના અસ્તવ્યસ્ત વાતાવરણ આપણી આધ્યાત્મિક પ્રગતિને મુશ્કેલ બનાવી શકે છે.
Nov 6, 2019
Loading...
Loading...
article  
શું ભગવાનમાં વિશ્વાસ રાખવો જ આધ્યાત્મિકતા છે?
ટાઈમ્સ નાવ ટીવી ચેનલ પર નંદિતા દાસ અને પ્રહલાદ કક્કર સાથેનાં ઇન્ટરવ્યૂમાં સદગુરુ જણાવે છે કે આધ્યાત્મિકતા શું છે અને તે કેવી રીતે સૌ કોઈને લાભદાયક થઈ શકે છે.
Sep 17, 2019
Loading...
Loading...
video  
શું સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન અલગ રાખવા જોઈએ?
સદગુરુ સ્ત્રીના માસિક ચક્ર અંગેના પ્રશ્નનો જવાબ આપે છે, અને આધ્યાત્મિક પ્રક્રિયામાં તેની સાથે કોઈ નિષેધ છે કે કેમ, તે જણાવે છે.
Sep 14, 2019
Loading...
Loading...
article  
દિવ્યતાના માર્ગ પર - સ્વામી નિર્વિચારા
અમે દિવ્યતાના માર્ગે, નવી શ્રેણી શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. દર મહિને, અમારા ઇશાના બ્રહ્મચારીઓ અથવા સંન્યાસીઓ તેમની પોતાની પૃષ્ઠભૂમિ, પ્રેરણા અને તેમની માટે આ પવિત્ર માર્ગ પર ચાલવું શું અર્થ કરે છે તેનો અનુભવ શેર કરે છે. અહીં, 1994 થી સદગુરુની સાથે રહેલા સ્વામી નિર્વિચારા, ઇશા અને તેમના  પોતાના માર્ગમાં શરૂઆતના દિવસોની કેટલીક કિંમતી ઝલક આપે છે, જેમાં આખું વર્ષ એક ભિક્ષુ તરીકે ઉપખંડમાં ભટકતા રહ્યાં.
Sep 2, 2019
Loading...
Loading...
article  
ભારતમાં પાણીનું આધ્યાત્મિક મહત્વ
ભારતની ભયંકર પાણીની પરિસ્થિતિ, પવિત્ર ગંગા નદીને વહેતું બંધ કરી શકે છે - જે એવું કંઈક છે, જે આખા દેશની ભાવના અને માનસિકતાને નુકસાન પહોંચાડી શકે છે.
Aug 14, 2019
Loading...
Loading...
article  
આધ્યાત્મિક સાધનામાં મન મિત્ર છે કે શત્રુ ?
જ્યારે પણ આપણે સાધના અથવા ધ્યાન કરવા બેસીએ છીએ તો સૌથી મોટો અવરોધ જે ઊભો કરે છે તે હોય છે - આપણુ મન. તો શું મન આપણો શત્રુ છે?
Jul 26, 2019
Loading...
Loading...
video  
૩ ટિપ્સ જે તમને બનાવી શકે છે એક શક્તિશાળી મનુષ્ય | 3 Tips to Become a Powerful Human Being
સદગુરુ આપણને એવી કેટલીક ટિપ્સ આપે છે, જે ખૂબ સરળ છે અને દૈનિક જીવનમાં અપનાવી શકાય છે. આધ્યાત્મિક પ્રગતિ માટેની આ ટીપ્સ...!!!
Jul 21, 2019
Loading...
Loading...
article  
યોગ સાધના: સાધનાનું સ્તર કેવી રીતે જાણવું?
મનુષ્યની આદત છે સરખામણી કરવાની. આમાં જ્યારે આપણે યોગ અભ્યાસ કરીએ છીએ ત્યારે ઘણી વાર આપણા મનમાં આ વાત ઉઠી શકે છે કે હું કોઈ બીજાની સરખામણીમાં ક્યાં સુધી પહોંચ્યો છું. પરંતુ શું આવું વિચારવું યોગ્ય છે? પછી શું કરવું?
Jul 19, 2019
Loading...
Loading...
article  
સત્યની શોધમાં તમારા પડને તોડો
સદગુરુ એક ઇંડાને તોડવાની પ્રક્રિયા અને કંઈક નવું ઉદભવવાની પરવાનગીને સત્ય તરફ આગળ વધવાની પ્રક્રિયા સાથે તુલના કરે છે.
Jul 6, 2019
Loading...
Loading...
article  
આધ્યાત્મિક માર્ગ પર આવવા વાળી સમસ્યાઓને કેવી રીતે ઉકેલવું?
અહિયાં સદગુરુ આધ્યાત્મિક માર્ગ પર થવા વાળી સમસ્યાઓ વિષે એક પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે કેવી રીતે આધ્યાત્મિકતાનો અર્થ ‘કશે’ પહોચવું નથી.
May 20, 2019
Loading...
Loading...
Read more Sadhguru's Wisdom on ક્રિયા
 
Read more articles from Isha on ક્રિયા
 
Close