User
Login | Sign Up
in
 • Australia
 • Canada
 • India
 • Malaysia
 • Singapore
 • UK & Europe
 • United States
 • Global

About

Sadhguru Exclusive
ishalogo
LoginSignup
 • Sadhguru
 • Wisdom
 • Yoga & Meditation
 • Events
 • Centers
 • Health
 • Outreach
 • Volunteer
 • Donate
 • Shop
 • Sadhguru Exclusive
 • About
in
 • Australia
 • Canada
 • India
 • Malaysia
 • Singapore
 • UK & Europe
 • United States
 • Global

ધ્યાન

Want to get a fresh perspective on ધ્યાન? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

article  
ધ્યાનનું મહત્ત્વ
ધ્યાન એટલે શારીરિક અને માનસિક મર્યાદાઓની પરે જવું તે. જ્યારે તમે તમારી પાસે જે શરીર અને મન છે તેના મર્યાદિત દૃષ્ટિકોણને રૂપાંતરિત કરો છો ફક્ત ત્યારે જ તમારી અંદર જીવનનું એક સંપૂર્ણ પરિમાણ હશે.
Dec 13, 2021
Loading...
Loading...
article  
એક ભિખારી જોડેની મુલાકાતે સિકંદરનું જીવન બદલી નાખ્યું
સદગુરુ અહીં એક વાર્તા કહે છે કે ગ્રીસ દેશમાં એક નદી કિનારે નિર્વસ્ત્ર રહેનાર એક અતિ આનંદિત ભિખારી ડાયોજીન્સને મળવાથી મહા મૂર્ખ સિકંદરનું જીવન કેવી રીતે બદલાઈ ગયું
Nov 30, 2020
Loading...
Loading...
article  
આ પડકારજનક સમયમાં સદગુરુની ભેંટ
આ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા સદગુરુ આપણને દૈનિક ક્રિયાઓ અને સાધના સહાયતા આપી રહ્યા છે.
Mar 29, 2020
Loading...
Loading...
article  
તીવ્ર જાતીય ઇચ્છાઓથી કેવી રીતે છૂટકારો મેળવવો?
સદગુરુ નિખાલસતાપૂર્વક એવા વિષયને સંબોધે છે જે વર્જિત માનવામાં આવે છે, પરંતુ જે આધ્યાત્મિક માર્ગ પર ચાલવા વાળા માટે ખૂબ જ આવશ્યક હોઈ શકે છે.
Mar 3, 2020
Loading...
Loading...
article  
પ્રેમ અને વાસના વચ્ચેનો તફાવત
સદગુરુ, પ્રેમ અને વાસના વચ્ચેના તફાવત વિષે વાત કરે છે, અને સમજાવે છે કે આપણે જો વધુ નિષ્ક્રિય થઈએ તો આપણી અપ્રયુક્ત ઉર્જા એ જ્ઞાનતંતુઓના રોગમાં પરિવર્તીત થાય છે.
Feb 5, 2020
Loading...
Loading...
video  
ચિત્ત શક્તિ ધ્યાન : સફળતા માટે - સદગુરુ દ્વારા નિર્દેશિત | Chit Shakti Meditation for Success
સફળતા માટે ચિત શક્તિ એ સદ્દગુરુનું માર્ગદર્શિત ધ્યાન છે જે તમારી શક્યતાને પ્રવેશ કરવાની મંજૂરી આપશે કે દરેક મનુષ્ય તમારી જાતને તમારા ભાગ્યને જે રીતે ઇચ્છે છે તે રચવા માટે લઈ જાય છે.
Jan 15, 2020
Loading...
Loading...
article  
નિંદ્રામાં પણ સંપૂર્ણ જાગૃત : શું આ શક્ય છે?
શું ઊંઘવું અને સાથે સાથે સભાન, સંપૂર્ણપણે જાગૃત રહેવું શક્ય છે? સદગુરુ શૂન્ય તથા સુષુપ્તિ જેવા અનુભવ મેળવવા માટે શું કરવું જોઈએ, તે વિષે અહી જણાવે છે.
Dec 1, 2019
Loading...
Loading...
video  
અનંત ધ્યાન સદ્દગુરુ દ્વારા નિર્દેશિત | Infinity Guided Meditation | Meditation In Gujarati
કોઈ પણ વ્યક્તિની શક્તિમાં સ્થિરતા અને સંતુલન લાવવા માટે સદગુરૂ દ્વારા અનંત, નિર્દેશિત ધ્યાનની રચના કરવામાં આવી છે. તે અનહદ અનુભવવાની શક્યતા ખોલે છે.
Nov 13, 2019
Loading...
Loading...
article  
એક ઝેન વાર્તા : ભેંસની પૂંછડી
આતુર શિષ્યોએ એક વાર્તા કહેવા માટે તેમના ઝેન માસ્ટરને આગ્રહ કર્યો. તેઓ ધ્યાનથી સાંભળે છે કારણ કે તેના પછી એક પ્રશ્ન આવવાનો છે. પરંતુ અંત વિશે કંઈક યોગ્ય નથી. સદગુરુ છુપાયેલા સંદેશને ઉકેલે છે.
Oct 11, 2019
Loading...
Loading...
article  
ૐ જાપ પર રિસર્ચથી મળી જાણકારી
નવી દિલ્હીની લેડી ઇરવિન કોલેજના એક નવા અધ્યયનમાં ઈશાના ૐકાર ધ્યાન અભ્યાસ કરનારા રમતવીરોના શરીરના હાઇડ્રેશન સ્તર વિશેની જાગરૂકતામાં વધારો જોવા મળ્યો છે. ૨૦૧૧ માં બે મહિનાના સમયગાળા દરમિયાન યોજાયેલ આ કાર્ય ડો. પ્રિતી રિશી લાલ દ્વારા ક્લિનિકલ અને રમતગમતના પોષણમાં ચાલી રહેલા સંશોધનનો એક ભાગ છે અને એ યુએસએના ઇલિનોઇસમાં ઓક્ટોબરમાં યોજાનારા અન્ન અભ્યાસ પરના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રજૂ કરવામાં આવશે.
Sep 20, 2019
Loading...
Loading...
article  
શામ્ભવી મહામુદ્રા અન્ય ધ્યાન પ્રક્રિયાઓ થી અલગ કેમ છે?
સદગુરુ કહે છે કે, આજે આ વિશ્વમાં ઉપલબ્ધ ઘણી બધી અધ્યાત્મિક પ્રક્રિયાઓ પૈકી શામ્ભવી મહામુદ્રામાં એવું શું છે જે એને અનન્ય બનાવે છે?
Aug 8, 2019
Loading...
Loading...
video  
15000 વર્ષ જૂની ભવિષ્યવાણી સાચી પડી
સદગુરુ ધ્યાનલિંગની પ્રાણ-પ્રતિષ્ઠાની પૃષ્ઠભૂમિ બતાવતા, આનો 15000 વર્ષ જૂનો ઇતિહાસ બતાવે છે કે કેવી રીતે ઘણા યોગીઓ એ ધ્યાનલિંગ બનાવવાના પ્રયાસ કર્યા અને આ ઘણા મોટા પ્રોજેકટમાં પોતાનું યોગદાન આપ્યું.
Jul 1, 2019
Loading...
Loading...
video  
સદગુરુએ પ્રાચીન લિંગ શોધ્યું!
ટર્કીમા સ્થિત કોન્યા નામક શહેર, જે સુફીવાદ માટે સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક છે, જ્યાં રૂમીનો મકબરો આવેલ છે, એની મુલાકાત દરમિયાન, સદગુરૂએ બગીચામાં બહાર ફરતા એક લિંગ શોધ્યું છે, જે 4700 વર્ષ જૂનું છે. એના વિષે વધુ જાણ્યે સદગુરુથી .
Jun 8, 2019
Loading...
Loading...
video  
મોરારી બાપુની કથામાં સદગુરુ
Apr 14, 2019
Loading...
Loading...
article  
કુદરતની લય, સ્થિરતાની લય
તમે કઈ વસ્તુ સાથે તાલમેલમાં છો? સદગુરુ પ્રકૃતિની અનેક લય તેમજ સ્થિરતા, અંતિમ લયની ચર્ચા કરે છે.
Feb 26, 2019
Loading...
Loading...
Read more Sadhguru's Wisdom on ધ્યાન
 
Read more articles from Isha on ધ્યાન
 
Close