User
Login | Sign Up
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

About

Sadhguru Exclusive
ishalogo
LoginSignup
  • Volunteer
  • Donate
  • Shop
  • Sadhguru Exclusive
  • About
in
  • Australia
  • Canada
  • India
  • Malaysia
  • Singapore
  • UK & Europe
  • United States
  • Global

શરીર

Want to get a fresh perspective on શરીર? Explore Sadhguru’s wisdom and insights through articles, videos, quotes, podcasts and more.

article  
જીવનમાં ખુશ કઇ રીતે રહેવું?
શું ખુશી કોઈ એવો છેતરનારો મુકામ છે જે તમારા જીવનમાં ક્યારેક ક્યારેક જ આવે છે? અહીં સદગુરુ માણસની ખુશ રહેવાની ઇચ્છાની તપાસણી કરે છે અને સમજાવે છે કે ખુશ કઈ રીતે રહી શકાય?
Jul 4, 2021
Loading...
Loading...
article  
સન્યાસીઓ કેસરી કપડાં કેમ પહેરે છે?
શું તમને ક્યારેય આ પ્રશ્ન થયો છે કે સન્યાસીઓ કેસરી કપડાં જ કેમ પહેરે છે? સદ્‍ગુરુ સમજાવે છે કે સન્યાસીઓના કપડાનો રંગ લાલ માટીથી, જે તેના પર ચોપડાયેલી છે તેના કારણે છે, તથા તેઓ આવા અભિગમ પાછળનું તાત્પર્ય સમજાવે છે.
May 13, 2021
Loading...
Loading...
article  
નિદ્રામાંથી સારી રીતે જાગવા માટેના સદ્‍ગુરુના ૪ ઉપયોગી સૂચનો
“પથારીની ખોટી બાજુએ જાગવું,” આ ફક્ત એક કહેવત જ નથી પરંતુ તેનાથી કંઇક વધુ છે. યોગિક વિજ્ઞાનમાં એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિનો દિવસ કઈ રીતે પસાર થાય છે તેમાં મહત્ત્વની ભૂમિકા તે વાત ભજવે છે, કે તે સવારે કઈ રીતે જાગે છે. અહીં, સદ્‍ગુરુ ૪ ઉપયોગી ટીપ્સ આપે છે જે સુનિશ્ચિત કરશે કે સ્વસ્થ અને આનંદમય જીવન જીવવા માટે આપણે કઈ રીતે સાચી પદ્ધતિથી જાગવું જોઈએ.
Apr 25, 2021
Loading...
Loading...
article  
સારી ઊંઘ માટે - સદ્‍ગુરુની 6 ટીપ્સ
સદ્‍ગુરુ ઊંઘની ભૂમિકા વિષે અને નિરાંતે સૂવાના મહત્વને સમજાવે છે. સારી રીતે ઊંઘવા માટેની ૬ ટિપ્સ આપતા, તેઓ શાંભવી મહામુદ્રા વિશે પણ વાત કરે છે, જે નિદ્રાધીન અને જાગ્રત અવસ્થા વચ્ચેની ભેદરેખાને સ્પષ્ટ કરે છે.
Apr 2, 2021
Loading...
Loading...
article  
સદગુરુ દ્વારા ૧૦ શાંતિ સુવિચારો
શાંતિ ઘણીવાર આધ્યાત્મિક હોવાના પરિણામ તરીકે અને ક્યારેક જીવનના ઉચ્ચતમ લક્ષ્ય તરીકે પણ વર્ણવવામાં આવે છે! સદગુરુ શાંતિ વિશેના આ અવતરણોમાં આવી ગેરસમજોને વિખેરી નાખે છે.
Nov 30, 2020
Loading...
Loading...
Read more Sadhguru's Wisdom on શરીર
 
Read more articles from Isha on શરીર
 
Close