શું પોઝિટિવ વિચારથી ખરેખર ફાયદો થાય છે?

સદ્ગુરુને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે જીવનમાં શું થશે તે આપણે જાણતા નથી, તો પછી આપણે આ અનિશ્ચિતતાને કેવી રીતે નિયંત્રિત કરવી જોઈએ, જેનો જવાબ તેઓ આપે છે કે તે ચિંતાનો વિષય નથી.