આત્મા શરીરમાં કયારે પ્રવેશે છે?

સદગુરુ અને પ્રસૂન જોશી જીવનની જટિલતા વિષે ચર્ચા કરે છે કે જ્યારે જીવ માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે, અને એ પ્રક્રિયાના જુદા જુદા પાસાઓ જુદા જુદા સમયે પ્રગટ થાય છે.