ભારતની 1/3 જમીન ઉજ્જડ બની શકે છે, જો....

સ્વતંત્રતા પહેલા ભારતનો લગભગ એક-તૃતીયાંશ ભાગ વિભાજનમાં ખોવી નાખ્યો હતો. શું તમને ખબર છે કે ભારત તેનો એક-તૃતીયાંશ ભાગ ફરીથી ખોઈ શકે , જો નદીઓ સમુદ્ર સુધી ના પંહોચે તો. આજ કારણે ગુજરાત પણ દર વર્ષે લગભગ પાંચસો ચોરસ કિલોમીટર જમીન ગુમાવે છે. સદગુરુ તે સમજાવે છે.