વિરાટ કોહલી સૌથી મહાન ખેલાડી બની શકે છે જો એ .........

આ વિડિયોમાં, ભારતના સૌથી મોટા ઉધ્યોગપતિઓ માથી એક, શ્રી સંજીવ ગોયંકાજી સદગુરુ સાથે એક ઊંડી અને જીવંત વાતચીત કરી રહ્યા છે. એ વિરાટ કોહલીની સફળતા, એના ગુણ અને એ વસ્તુઓ વિષે ચર્ચા કરી રહ્યા છે જે એને હજી વધુ અસાધારણ બનવા માટે કરવી જોઈએ.