આપણે સંબંધોની સફળતા કેમ ઈચ્છીએ છીએ?

"માસ્ટર સિરીઝની હાજરીમાં" ની આ અંતર્ગત ક્લિપમાં, સદગુરુ માનવ સંબંધો માટેની આપણી ઉત્સુકતા અને વિવિધ કારણો, જેના માટે આપણે તેને શોધીએ છીએ, તેની ચર્ચા કરે છે.