ગુરુ પુર્ણિમા - ગુરુની કૃપાનો દિવસ

અષાઢ (જુલાઇ-ઑગસ્ટ) મહિનાનો પૂર્ણ ચંદ્ર દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસ શિવના યોગ વિજ્ઞાનના પ્રથમ પ્રવાહનો સૂચક છે - આદિયોગી અથવા પ્રથમ યોગી - સપ્તઋષિઓ...!!!