પોતાના આંતરિક વિકાસની શરૂઆત કેવી રીતે કરાય?

સદગુરુ બતાવે છે કે બધા પહેલાથી જ આધ્યાત્મિક માર્ગ પર છે. વધારે પૈસા, વધુ તાકાત, વધારે જ્ઞાન કે કોઈ પણ બીજી વસ્તુની ઈચ્છા કરવી પણ આધ્યાત્મિક પ્રક્રિયા છે, બસ એ ખોટી દિશામાં છે, અને એ અજાણતામાં કરવામાં આવે છે. આપણે વધુ જાગરૂક અને સચતે થવાની જરૂર છે.